Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બ્રાન્ડવર્સ આજે સ્નેઈડર સાથે રણનૈતિક ભાગીદારીની જાહેરાત કરી છે, જેનો ઉદ્દેશ સ્નેઈડર ગ્રાહકોના વપરાશ માટે ના ઉપકરણોના વેપારને ભારતમાં બનાવવાનો અને વિસ્તૃત કરવાનો છે. આ ભાગીદારીનો ઉદ્દેશ ભારતમાં વધતી જતી માંગને પહોંચી વળતા વધુ વપરાશકર્તાઓ માટે પ્રિમિયમ ડિઝાઇન અને અનુભવ લાવવાનો છે.
ભારતનો કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ માર્કેટ લગભગ યુએસડી ૯૦ બિલિયન નો છે, જેમાં મધ્યમ પ્રિમિયમ સેગમેન્ટમાં સૌથી ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે. વર્ગ ૨ અને ૩ શહેરો અત્યાર સુધીના વધતા માંગના ૫૦% થી વધુ નો વ્યાપાર આપે છે, અને આ ભાગીદારી સ્નેઈડર કન્ઝયુમરને ભારતીય ઉપભોગતાઓ માટે વિશ્વસનીય મધ્યમ-પ્રિમિયમ વિકલ્પ તરીકે સ્થાપિત કરવાનો લક્ષ છેે.
સ્નેઈડર વિશ્વભરમાં તેની ગુણવત્તા, નવીનતા અને ડિઝાઇન માટે જાણીતી છે. ભારત માટે કાળજીપૂર્વક યોજનાબદ્ધ માર્કેટ સ્ટ્રેટેજી બનાવ્યા પછી, બ્રાન્ડવર્સ ઓડિયો અને ટીવી કેટેગરીમાં સ્નેઈડર ઉત્પાદનોની પ્રથમ શ્રેણી રજૂ કરી રહી છે, તથા અન્ય શ્રેણી ના ઉત્પાદનો પણ જલદી રજુ કરવાના છે
ભાગીદારી હેઠળ, બ્રાન્ડવર્સે ભારતમાં પૂરૃં અંતર્ગત કામગીરી સંભાળશે, ઉત્પાદન, સપ્લાય ચેઇન, માર્કેટિંગ, વિતરણ, વેચાણ અને સર્વિસ સહિત, જેનાથી સતત ગુણવત્તા અને વિશ્વસનીય અનુભવ સુનિશ્ચિત થાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial