Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડમાં રામનવમી પર્વની ઉજવણીએ વિરાટ શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે

વીએચપી, બજરંગદળ, આરએસએસની બેઠકઃ

                                                                                                                                                                                                      

ભાણવડ તા. ર૧: ભાણવડમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ તથા આરએસએસના અગ્રણીઓની બેઠકમાં ભાણવડમાં રામનવમી પર્વની ભવ્ય ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રામનવમીના દિવસે વિરાટ શોભાયાત્રા યોજાશે. જે રણજીતપરાથી શરૂ થઈ શહેરના મુખ્યમાર્ગો પર ફરીને નગર ગેઈટ બહાર આવેલા ભીડભંજન મહાદેવ મંદિરે પૂર્ણ થશે. આ ઉપરાંત દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh