Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૧ એપ્રિલ, શનિવાર અને ચૈત્ર વદ નોમનું પંચાંગ

સુર્યોદય : ૬-૩૨ - સુર્યાસ્ત : ૭-૦૨

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ

રાત્રિના ચોઘડીયા

(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર વદ-૦૯ :

તા. ૧૧-૦૪-ર૦૨૬, શનિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૩૦,

મુસ્લિમ રોજઃ ૨૨, નક્ષત્રઃ ઉત્તર ષાઢા,

યોગઃ સિદ્ધ, કરણઃ તૈતિલ

 

તા. ૧૧ એપ્રિલના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં ચઢાવ-ઉતારની પરિસ્થિતિ રહ્યા કરે. સંયુક્ત ભાગીદારીવાળા  ધંધામાં આપે વાદ-વિવાદ, ગેરસમજથી સંભાળવું પડે. મહત્ત્વના નિર્ણય લેતા પહેલા  ચર્ચા-વિચારણા કરી લેવા. યાત્રા-પ્રવાસ શક્ય બને. કુટુંબ-પરિવારની કોઈને કોઈ ચિંતા  આપને રહ્યા કરે. સામાજિક જાહેર જીવન ક્ષેત્રે વ્યસ્તતા જણાય.

બાળકની રાશિઃ મકર



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh