Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પોલીસ દ્વારા યોજાઈ ટ્રાફિક ડ્રાઈવઃ ૭૪૩ વાહન ચેક કરી દંડ ફટકારાયો

જામનગરમાં પોલીસ દ્વારા યોજાઈ ટ્રાફિક

                                                                                                                                                                                                      

જામનગરમાં એસપી ડો. રવિમોહન સૈનીની સૂચનાથી જામનગરના તમામ પોલીસ મથકના અધિકારીઓ તેમજ એલસીબી, એસઓજી, ટ્રાફિક શાખા દ્વારા સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં નવ વાહન ડીટેઈન કરાયા હતા. નશાની હાલતમાં વાહન ચલાવતા પાંચ પકડાયા હતા. કાળી ફિલ્મવાળી અને ફેન્સી નંબરવાળી મોટર સહિત ૧૪૪ વાહનો ઝડપાયા હતા. રૂ।.૩૪૨૦૦નો દંડ ફટકારાયો હતો. ૭૪૩ વાહન ચેક કરાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh