Advertisement
Author: નોબત સમાચાર

સુપ્રિમ કોર્ટે ચૂંટણીપંચને ફટકારી નોટીસઃ આગામી સુનાવણી ૯ ફેબ્રુઆરીને સોમવારે

એસઆઈઆર અંગે મમતા બેનર્જીની અરજીની સુનાવણી

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૪: સુપ્રિમ કોર્ટે ચૂંટણીપંચને આજે મમતા બેનર્જીની અરજીની સુનાવણી પછી નોટીસ ફટકારી છે. સુપ્રિમ કોર્ટે મમતા બેનર્જી તરફથી કરાયેલી દલીલો તથા ફરિયાદોને સાંભળી હતી. સુનાવણી દરમિયાન અદાલતે કહ્યું હતું કે, કોઈ વ્યવહારૂ ઉકેલ શોધી કાઢીશુ કોઈપણ યોગ્ય મતદાતા મતદાર યાદીથી બહાર રહી જાય નહીં, તે જરૂરી છે. આજની સુનાવણી પછી સુપ્રિમ કોર્ટે આ અરજીના સંદર્ભમાં ચૂંટણી પંચનો જવાબ માંગ્યો છે અને આગળની સુનાવણી તા. ૯મી ફેબ્રુઆરીને સોમવારે રાખી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh