Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં ૬ થી ૮ ફેબ્રુઆરી દરમ્યાન અખિલ ભારતીય વૈદિક સંગોષ્ઠીનું આયોજન

શંકરાચાર્યજીની અધ્યક્ષતામાં આયોજન બેઠકઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૪: દ્વારકામાં શારદાપીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીની પ્રેરણાથી તા. ૬ થી ૮ ફેબ્રુઆરી દરમ્યાન શ્રી દ્વારકાધીશ સંસ્કૃત અકાદમી અને ઈન્ડોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ દ્વારકા, અને મહર્ષિ સાંદિપની રાષ્ટ્રીય વેદવિદ્યા પ્રતિષ્ઠાન ઉજ્જૈન (શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર),ના સંયુક્ત તત્વાવધાનમાં અખિલ ભારતીય ત્રિદિવસીય વૈદિક સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ આયોજન અંંગે શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીની અધ્યક્ષતામાં તથા બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજીની ઉપસ્થિતિમાં ગઈકાલે એક બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ કમિટીનું ગઠન કરી તેમના કાર્યો સુનિશ્ચિત કરી સમગ્ર કાર્યક્રમની રૂપરેખા ઘડવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh