Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદાણી ફાઉન્ડેશન દ્વારા
દ્વારકાધીશ જગતમંદિરના દર્શનાર્થે દરરોજ હજારો તીર્થયાત્રીઓ આવતા હોય, અદાણી ફાઉન્ડેશન દ્વારા તા. ર૭-૧-ર૦ર૬ ના જગતમંદિરે દર્શનાર્થે આવતા યાત્રિકોની સુવિધા માટે પાંચ ઈ-રિક્ષા ડોનેટ કરવામાં આવી હતી. દ્વારકાધીશ મંદિર દેવસ્થાન સમિતિ દ્વારા અદાણી ફાઉન્ડેશન તથા નેતાજી પૂજારીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. (તસ્વીરઃ રવિ બારાઈ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial