Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના વિનાયક પાર્કમાં
જામનગર તા. ૩૦: જામનગરમાં વિનાયક પાર્કમાં આવેલ સિદ્ધિ વિનાયક મંદરિના સ્થાપના દિવસની ઉજવણી આવતીકાલે તા. ૧-પ-ર૦રપ ના દિને કરવામાં આવશે.
સવારે આઠ વાગ્યે પહેલી ધ્વજારોહણ, ૮-૩૦ વાગ્યે યજ્ઞનો પ્રારંભ થશે. ૧૦ વાગ્યે લાડવાનો અન્નકોટ, ૧ર વાગ્યે બીજી નૂતન ધ્વજારોહણ, ૧ર-૩૦ વાગ્યે યજ્ઞનું બીડું હોમાશે તથા પ્રસાદી વિતરણ, સાંજે ચાર વાગ્યે ત્રીજી ધ્વજા રોહણ, સાંજે ૬-૩૦ વાગ્યે વિશિષ્ટ દીપામાળા દર્શન તથા ૭-૩૦ વાગ્યે મહાઆરતી યોજાશે. આ ધાર્મિક કાર્યોમાં જોડાવા ધર્મપ્રેમી લોકોને પૂજારી વિનાયક ભટ્ટે અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial