Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહલગામ આતંકી હુમલા પછી જનાક્રોશઃ
જામનગરના હવાઈચોકમાં જાહેર રોડ ઉપર પાકિસ્તાનના ઝંડાની રંગોળી બનાવવામાં આવી છે અને બાજુમાં પાકિસ્તાન મુર્દાબાદ એવા સૂત્રો લખાયા છે. તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં નિર્દોષ ટુરીસ્ટોના મૃત્યુ થયા હતાં. આ પછી દેશભરમાં ખાસ કરીને પાકિસ્તાન સામે ભારે રોષ ફેલાયો છે. જેના ભાગરૂપે ગત્ મધ્ય રાત્રિના હવાઈચોકમાં રોડ ઉપર કોઈ દેશભક્ત દ્વારા રોડ ઉપર પાકિસ્તાનનો ઝંડો ચિતરી નાંખ્યો હતો. આથી આ પાક ઝંડા ઉપરથી વાહનો પસાર થાય, લોકો તેના ઉપર પગ મૂકીને ચાલે, થુંકે વગેરે પ્રવૃત્તિ થાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial