Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટથી બે અધિકારી હાલારમાં મૂકાયા
જામનગર તા. ૩૧: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની કમિશનર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગર હસ્તક ફરજ બજાવતા મદદનીશ કમિશનર વર્ગ-ર ની બદલીના આદેશ થયા છે.
જેમાં રાજકોટથી એમ.જી. ગાંગાણીને જામનગર કચેરીમાં મૂકવામાં આવ્યા છે. ઉપરાંત રાજકોટથી પી.બી. બબ્લરને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મૂકવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial