Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વૃષભ સહિત અન્ય બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય. સામાજિક-વ્યાવહારિક કામકાજ રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૪
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. પરદેશના કામ અંગે મુલાકાત થાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૭
Gemini (મિથુન: ક-છ-ધ)
આપને કામમાં કોઈને કોેઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. જમીન-મકાનના કામમાં ઉતાવળ ન કરવી.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૯
Cancer (કર્ક: ડ-હ)
આપના કામમાં આવેલી રૂકાવટ-મુશ્કેલી દૂર થતા આપના કામનો ઉકેલ આવે. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૫
Leo (સિંહ: મ-ટ)
નોકરી-ધંધાના કામકાજની સાથે બીજું કોઈ કામ આવી જતા આપના કાર્યભાર-દોડધામમાં વધારો થાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૪-૧
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના મહત્ત્વના કામકાજનો ઉકેલ આવતો જાય. અગત્યના નિર્ણય લેવામાં સરળતા રહે. ધર્મકાર્ય થાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૮
Libra (તુલા: ર-ત)
આપે સિઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. કામના દબાણ-તણાવની અસર આપના સ્વાસ્થ્ય પર પડે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૪-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કામમાં સાનુકૂળતા થતી જાય. દેશ-પરદેશના કામમાં-આયાત-નિકાસના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૨-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
નોકરી-ધંધાના કામકાજ અંગે સતત વ્યસ્તતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા રહે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૫-૯
Capricorn (મકર: ખ-જ)
આપના કામમાં ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય. આપના દોડધામ શ્રમમાં ઘટાડો થતો જાય. કામનો ઉકેલ આવે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૮
Aquarius (કુંભ: ગ-શ-સ)
નાણાકિય રોકાણ-વ્યવહારના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી થાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૫
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. રાજકિય-સરકારી કામ અંગે મુલાકાત થાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૯