Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા પંચાયતમાં અંતે આજે કર્મચારીઓને પગાર ચૂકવાશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગર જિલ્લા પંચાયતની હિસાબી શાખાના અધિકારી માર્ચ એન્ડીંગમાં જ રજા ઉપર રહેતા મોટી રકમના બીલોના ચૂકવણા તેમજ કર્મચારીઓના પગાર થઈ શક્યા ન હતાં. અંતે આજે હિસાબી શાખાના અધિકારી ફરજ પર આવી ગયાનું અને કર્મચારીઓના પગાર ચૂકવણાની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે. આજ સાંજ સુધીમાં જિલ્લા પંચાયતના કર્મચારીઓના પગાર જમા થઈ જવાની શક્યતા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh