Advertisement
Author: નોબત સમાચાર

વિજરખી ડેમમાં મહિલાએ માર્યાે ભૂસકો

તાત્કાલિક ધસી ગયેલી ફાયરબ્રિગેડે બહાર કાઢ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર વિજરખી ડેમમાં ગઈકાલે સાંજે સાતેક વાગ્યે એક અજાણ્યા મહિલાએ કૂદકો માર્યાનું ત્યાં હાજર કોઈ વ્યક્તિએ જોયા પછી તરત જ ફાયરબ્રિગેડ તથા પોલીસને જાણ કરી હતી. જામનગરથી ધસી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યુ કામગીરી શરૂ. કરી હતી. ફાયરના જવાનોએ ડેમના પાણીમાં ઝંપલાવી આ મહિલાને ગણતરીની મિનિટોમાં બહાર કાઢી લીધા હતા. તે પછી ૧૦૮ મારફત આ મહિલાને સારવાર માટે જામનગર દવાખાને ખસેડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh