Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સદ્નસીબે જાનહાની થઈ નથીઃ
જામનગરના સરૂ સેક્શન રોડ પર ગઈકાલે સાંજે દોડી જતી જીજે-૧૦-ડીજે ૬૩૮૧ નંબરની મારૂતી સૂઝૂકી કંપનીની મોટર કોઈ રીતે તેના ચાલકના કાબૂ બહાર ગયા પછી ડિવાઈડર પર ચઢી ગઈ હતી. સદ્નસીબે આ અકસમાતમાં કોઈ જાનહાની થઈ નથી. અકસ્માતના પગલે અન્ય વાહનો થંભી ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial