Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહલગામ આતંકી હૂમલાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પી
જામનગર તા. ર૯: વિશ્વ વિખ્યાત ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત શ્રી સંજયમુનિ મહારાજ જામનગરમાં ૫ધારેલ છે. તેમણે નાકોદા દાદાની આરતી કરી અને ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતાં.
આ કાર્યક્રમમાં શહેર ભાજપ અધ્યક્ષા બિનાબેન કોઠારી પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને મહારાજશ્રીના આશીર્વચન મેળવ્યા હતાં.
પહેલગામમાં થયેલા આતંકી હૂમલામાં અનેક યાત્રિકોના મૃત્યુ થયા હતાં.
આ દિવંગતોને મહારાજ સાહેબે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને વર્તમાનમાં ચાલતા વર્ષીતપના તપસ્વીઓને પણ આશીર્વાદ પાઠવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial