Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૯: જામનગરના એક યુવાન ગયા મહિનાની ૧૧ તારીખે પોતાના ઘરેથી નીકળ્યા પછી લાપત્તા બની ગયા છે.
જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં મકરાણી પાડામાં રહેતા ઈમરાન મુરાદભાઈ શાહમદાર (ઉ.વ.ર૩) નામના પરિણીત યુવાન ગઈ તા.૧૧ માર્ચના દિને સવારે આઠેક વાગ્યે પોતાના ઘરેથી નોકરી પર જવાનું કહીને લાપત્તા બન્યા છે.
આ યુવાન નોકરી પર નહી આવ્યાની નોકરીના સ્થળેથી જાણ થયા પછી તેના પરિવારે શોધખોળ શરૂ કરી હતી. તેમ છતાં આ યુવાનનો પત્તો લાગ્યો નથી. આ યુવાન લીલા રંગનો શર્ટ અને બ્લુ રંગનું પેન્ટ પહેરેલા હતા. તેઓનો મોબાઈલ પણ તેમની સાથે છે. આ યુવાન અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ પોલીસનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial