Advertisement
Author: નોબત સમાચાર

શ્રી ચૈતન્ય હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવની ઉજવણીઃ રૂદ્રાભિષેક, બટુક ભોજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

                                                                                                                                                                                                      

જામનગરમાં ખંભાળીયા નાકા બહાર, આર્યસમાજ સામે આવેલ શ્રી ચૈતન્ય હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મંગળા આરતી, રૂદ્રાભિષેક, ધ્વજા રોહણ, શ્રી રામ સંકીર્તન, બટુક ભોજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ભક્તજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh