Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિક્કાના શખ્સની થઈ મુક્તિઃ
જામનગર તા. ૧: જામનગર તાલુકાના સિક્કા ગામના એક શખ્સ સામે સગીરાના અપહરણ તથા દુષ્કર્મનો ગુન્હો નોંધાયા પછી તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
ખંભાળિયા પંથકના એક ગામમાં વસવાટ કરતા પરિવારની સગીર વયની પુત્રીને અવશેકર કુંગડા નામના શખ્સે નસાડી જઈ દુષ્કર્મ ગુજાર્યાની થોડા સમય પહેલાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આરોપીને પકડી પાડી ચાર્જશીટ રજૂ કર્યું હતું.
આ કેસ ખાસ પોક્સો અદાલતમાં ચાલી જતા આરોપી પક્ષે આ કેસ ફરિયાદ પક્ષ નિઃશંકપણે સાબિત કરી શક્યો નથી તેવી દલીલ કરતા અદાલતે આરોપી અવશેકર કુંગડાનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ મોહસીન ગોરી, દર્શનપુરી ગોસ્વામી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial