Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેના નામ જાહેર થયા છે, તે કોની રાહ જુએ છે!
જામનગર તા. ૮: જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી માટે ગઈકાલે બીજા દિવસે પણ કોઈ ઉમેદવારી પત્ર રજૂ થયું નહતું.
જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થયું છે. સોમવાર પછી મંગળવારે પણ કોઈ ઉમેદવારી પત્ર ભરાયું નથી.
હવે આજે ત્રિજો દિવસ છે, જ્યારે સાંજ સુધીમાં કોઈ ઉમેદવારી પત્ર ભરાય છે કે કેમ? તે તો સાંજે જ જાણવા મળશે.
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા અમુક ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે ભાજપ દ્વારા હજુ સુધી કોઈ ઉમેદવારના નામો જ જાહેર કરાયા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial