Advertisement
Author: નોબત સમાચાર

ગઈરાત્રે પોલીસ દ્વારા કરવામાં આવ્યું સઘન ચેકીંગ

ચૂંટણીઓને અનુલક્ષી પોલીસ દ્વારા ઘનિષ્ઠ કાર્યવાહીઃ

                                                                                                                                                                                                      

જામનગરના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે ગઈકાલે રાત્રે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે પીઆઈ વી.એમ. ડોડીયાના વડપણ હેઠળ દરબારગઢ, કાલાવડ નાકા વિસ્તાર, પાંચ હાટડી, ઘાંચીની ખડકી, ખોજાનાકા તેમજ સુમરા ચાલી અને ઓશવાળ હોસ્પિટલ વિસ્તારમાં કોમ્બિંગ કરી વાહનચાલકોના કાગળોનું ચેકીંગ થયું હતું અને અવાજનું પ્રદૂષણ ફેલાવતા ૧૨ બાઈક ડીટેઈન કરી લેવાયા હતા. વાહનો સાઈડમાં રાખી મોડીરાત્રિ સુધી રોડ પર બેસતા લોકોને પણ કાયદાના પાલન માટે સમજાવવામાં આવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh