Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની મહાપ્રભુજી બેઠકમાં પ્રાગટ્ય ઉત્સ્વ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: કાલાવડ નાકા બહાર આવેલ મહાપ્રભુજીની બેઠકજીમાં તા. ૧૭-૪-૨૬ના દિને મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલખી યાત્રા યોજાશે. તા. ૧૩-૪ના સવારે ૮:૩૦ વાગ્યે પાલખી યાત્રા નીકળશે અને મહાપ્રભુજી બેઠકની ફરતે પ્રદક્ષિણા કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh