Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લેઉવા પટેલ સમાજ સંચાલિત
ધ્રોલ તા. ૬: ધ્રોલમાં લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત શ્રીમતી ડી.એચ. કે. મુંગરા કન્યા વિદ્યાલયની ધોરણ ૧૦ અને ૧૨ની વિદ્યાર્થિનીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો.
શાળાના પ્રિન્સીપાલ શ્રદ્ધાબા વાળાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડયાએ પ્રેરણાદાયી પ્રવચન સાથે વિદ્યાર્થિનીઓને શુભેચ્છા પાઠવી હતી. સંસ્થાના ઉપપ્રમુખ ડો. વિજયભાઈ સોજીત્રાએ ધો. ૧૦/૧૨ની છાત્રાઓને ઉજ્જવળ કારકિર્દી માટે આશીર્વાદ આપ્યા હતા.
આ સમારોહમાં જિલ્લા શિક્ષક મહા સંઘના પ્રમુખ મહેશભાઈ મુંગરા, સંચાલક વિજયભાઈ મુંગરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન હિનાબેન ડાંગર તથા વિદ્યાર્થિનીઓએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial