Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અકસ્માત વિમા યોજના અંતર્ગત
ભાટીયા તા. ૧૯: જામનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેંક ભાટીયા શાખા કે.સી.સી. અંગત અકસ્માત વીમા યોજના અંતર્ગત બેંકના કે.સી.સી. ખાતાધારક ખીમા શામજી પરમારનું અકસ્માતે મૃત્યુ થતાં અકસ્માત વીમા યોજના અંતર્ગત તેમના વારસદાર રતનબેન ખીમા ભાઈ પરમારને રૂ।. પાંચ લાખનો ચેક જામનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેંકના ડિરેકટર મેરગભાઈ ચાવડાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે બેંકના ભાટીયા શાખાના બ્રાંચ મેનેજર આર.એસ. માડિયા તેમજ મંડળીના પ્રમુખ ભાયાભાઈ ચાવડા, ઉપપ્રમુખ ખેંગારજી વાઢેર, મંત્રી પ્રવીણભાઈ ચાવડા તેમજ ભાટીયા શાખા બ્રાંચના સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતોે
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial