Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાયત્રી શક્તિપીઠના સહયોગથી
ડેલ્ટા સ્કૂલમાં જામનગરની ગાયત્રી શક્તિપીઠના સહયોગથી શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો. શાળાના આચાર્ય મનસુખભાઈ ઠાકરે સ્વાગત પ્રવચન કર્યું હતું. શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ વિજેતા ચમનભાઈ વસોયાએ પ્રેરક પ્રવચન કર્યું હતું. પ્રીતિબેન સોલંકીએ વિદ્યાર્થીઓના જીવનના સુવર્ણ કામનું મહત્ત્વ સમજાવ્યું હતું. મોટીવેશનલ સ્પીકર ભગવાનજીભાઈ કાનાણીએ સદ્વચનનું મહત્ત્વ સમજાવ્યું હતું. ડેલ્ટા સ્કૂલના ટ્રસ્ટી સંજયભાઈ વાંસજાળિયાએ આભારદર્શન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial