Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લાના ખેડૂતો
ખંભાળિયા તા. ૧૦ઃ દ્વારકા જિલ્લાના ખેડૂતો બાગાયતની વિવિધ યોજનાઓ માટે તા. ૩૧મી મે સુધી અરજી કરી શકશે.
આ પોર્ટલ મારફત ઓનલાઈન કરેલ અરજીઓ નાયબ બાગાયત નિયામકની કચેરી, જામખ્ખંભાળિયા ખાતે સ્વિકારવાનું ચાલુ હોય, બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળના કુલ ૪૦થી વધુ ઘટકોમાં આઈ-ખેડુત પોર્ટલમાં ઓનલાઈન અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ, ૭-૧૨, ૮-અ, જાતીના દાખલા (જો લાગુ પડતા હોય તો), આધારકાર્ડ, બેન્ક બચત ખાતાની નકલ નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, રૃમ નં. એ/૨/૧૮, લાલપુર-ધરમપુર રોડ, જામ-ખંભાળીયા, દેવભૂમિ દ્વારકાના સરનામે તાત્કાલીક પહોંડવા નાયબ બાગાયત નિયામક દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial