Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૬ ફેબ્રુઆરી, ગુરૂવાર અને ફાગણ સુદ દશમનું પંચાંગ

સુર્યોદય : ૭-૧૧ - સુર્યાસ્ત : ૬-૪૯

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ

રાત્રિના ચોઘડીયા

(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત

વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ સુદ-૧૦ :

તા. ૨૬-૦૨-ર૦૨૬, ગુરૂવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૬,

મુસ્લિમ રોજઃ ૦૮, નક્ષત્રઃ મૃગશીર્ષ,

યોગઃ પ્રીતિ, કરણઃ તૈતિલ

 

તા. ૨૬ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં કેટલાક અગત્યના કામનો ઉકેલ આવતા આપને રાહત રહે, તો કેટલાક કામમાં  પ્રતિકૂળતા જણાતા આપની મુશ્કેલીમાં વધારો થતો જાય. આરોગ્ય બાબતે ઋતુગત બીમારીઓથી પરેશાની રહ્યા  કરે. ઘર-પરિવારના પ્રશ્નો ઉકેલાતા રાહત અનુભવાય. નાણાકીય બાબતે ખર્ચ-ખરીદીના યોગ બને. યાત્રા-પ્રવાસ  થાય.

બાળકની રાશિઃ મિથુન



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh