Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૯ જુલાઈ, ગુરૂવાર અને જેઠ વદ નોમનું રાશિફળ

કર્ક સહિત બે રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આપના દોડધામ-શ્રમ-ખર્ચમાં ઘટાડો થતો જાય. કામ  ઉકેલાવાથી રાહત રહે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૫

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કામમાં સાનુકૂળતા રહે. દોડધામ-શ્રમ ઘટે. પરંતુ બપોર પછી આકસ્મિક  ખર્ચ-ખરીદી જણાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૩

 

Gemini (મિથુન: ક-છ-ધ)

દિવસના પ્રારંભથી જ આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ રહે. પરંતુ જેમ દિવસ પસાર થાય  તેમ શાંતિ જણાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૭-૯

 

Cancer (કર્ક: ડ-હ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં  અન્યનો સાથ મળી રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૬

 

Leo (સિંહ: મ-ટ)

આપના કામની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ખર્ચ જણાય પરંતુ  આનંદ અનુભવો.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૧-૪

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કામની સાથે આડોશ-પાડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. દિવસ પસાર થાય તેમ  કામમાં રૂકાવટ રહે.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૮

 

Libra (તુલા: ર-ત)

આપને કામમાં પ્રતિકૂળતા જણાય. ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. બપોર  પછી રાહત રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૩-૫

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામ અંગે  મુલાકાત થઈ શકે.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૪-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. બપોર  પછી સરળતા જણાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૧

 

Capricorn (મકર: ખ-જ)

બપોર સુધી આપના કામમાં વ્યસ્ત રહો. સંસ્થાકિય તથા જાહેરક્ષેત્રનું કામ જણાય. બપોર  પછી આપને ઉચાટ રહે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૭

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

દિવસનો પ્રારંભ સુસ્તી-બેચેની સાથે થાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં. જેમ દિવસ પસાર  થાય તેમ રાહત રહે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૮-૪

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું બને. નોકરવર્ગ મદદરૂપ થાય.  દોડધામ-શ્રમ જણાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૮



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh