Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સમૂહલગ્ન સમારોહ

આગામી તા. ૨૫મી જાન્યુઆરીએ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: દશનામ ગોસ્વામી સમાજ-જામનગર દ્વારા ૧૬મો સમૂહલગ્ન સમારોહ તા. ૨૫-૧-૨૬ના સમાજવાડી, પ્રીન્સ ટીમ્બર્સ, ભારત પેટ્રોલપંપ વાળો ઢાળીયો, રાજપાર્ક, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં પાંચ યુગલો પ્રભુતામાં પગલાં માંડશે. આ કાર્યક્રમ સાથે નાત ભોજન પણ રાખવામાં આવ્યું છે. ભીખુભા હરીસિંહ વાઢેર (ન્યુ સ્વામિનારાયણ ટ્રાન્સપોર્ટ) હસ્તે હર્ષાબેન ગોસ્વામી મહાપ્રસાદના દાતા છે. જ્ઞાતિજનોને આ તકે ઉપસ્થિત રહેવા મંત્રી ચંદ્રેશગીરી હરીશગીરી ગોસાઈ દ્વારા જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh