Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર (મૂળ નાના ખડબા) નિવાસી મંગલસિંહ ભૂપતસિંહ જાડેજા (અજંતાવાળા), તે પ્રદીપસિંહના પિતા, શૈલેન્દ્રસિંહના દાદાનું તા. ૨૦ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૨-૧-૨૬ ગુરૂવારના સાંજે ૪ થી ૬ દરમ્યાન તેમના નિવાસસ્થાન રોકડીયા હનુમાન મંદિર પાસે, મિલન સોસાયટી, નવાગામ ઘેડ, જામનગરમાં રાખેલ છે.
જામનગર નિવાસી ઔ.સ.ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિ (વહેવારવાળા) ગં.સ્વ. લીલાવંતીબેન પંડયા (ઉ.વ.૯૭) તે સ્વ. રામચંદ્રભાઈ જેઠાલાલ પંડયાના પત્ની, કુમુદબેન, તરૂબેન, શરદભાઈ (નેશનલ સ્કૂલ), સ્વ. પ્રહલાદભાઈ (જી.જી.હોસ્પિટલ), કિશોરભાઈ (બેંક ઓફ બરોડા), અશોકભાઈ (એમ.પી.શાહ મેડિકલ કોલેજ) ના માતા, બકુલાબેન, વર્ષાબેન, પ્રીતિબેન, રાજેશ્રીબેન, મનોજકુમાર વ્યાસ, ગીરીશકુમાર જાનીના સાસુ, રવિન્દ્ર, અર્ચના, નિશાંત, ગૌરવ, નમ્રતા, દિશીતા, દેવાંગ, હરિઓમ, પૂજાના દાદીનું તા. ૨૨-૧-૨૬ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૩-૧-૨૬ને શુક્રવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવમાં આવ્યું છે.
જામનગર નિવાસી નરસિંહભાઈ પ્રેમજીભાઈ દાઉદિયાના પત્ની રમીલાબેન (ઉ.વ.૭૮) તે જયેશભાઈ, વિશાલભાઈ, સુનીતાબેન અરવિંદભાઈ મહેતા, કામિનીબેન ધર્મેન્દ્રભાઈ જેઠવાના માતાનું તા. ૨૨-૧-૨૬ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૨-૧-૨૬ના સાંજે ૫ થી ૫:૩૦ ભોળેશ્વર મહાદેવ મંદિર, ધુંવાવ નાકા પાસે, સમસ્ત ભોઈ જ્ઞાતિની વાડી, સુભાષ શાકમાર્કેટ પાછળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
રાજકોટ નિવાસી (મૂળ અમરેલી) સ્વ. મનસુખલાલ જગજીવનદાસ આશરના પુત્ર નિતીનકુમાર (ઉ.વ.૬૦) તે સ્વ. રાજુભાઈ, રોહિતભાઈ (ભાટીયા ટ્રેડિંગ-રાજકોટ), સુરેખાબેન (બાલીબેન) બી. સંપટના ભાઈ, બિપીનકુમા સંપટના સાળા, ભાવનાબેનના પતિ, શ્લોકના પિતા, પાર્થ, વિનયભાઈ, અંકિતાબેનના કાકા, આહનાના દાદા, મયુરીબેન, ભાવિનભાઈના મામા, સ્વ. પ્રતાપભાઈ આશર (જામનગર), દિલીપભાઈના જમાઈ, ભારતભાઈ, પિયુશભાઈ આશર (એડવોકેટ)ના બનેવીનું તા. ૨૦-૧-૨૬ના અવસાન થયું છે. સદ્ગતનું શ્વસુરપક્ષનું ટેલિફોનિક બેસણું તા. ૨૩-૧-૨૬ને શુક્રવાર સાંજે ૪ થી ૫ દરમ્યાન રાખવામાં આવ્યું છે. સંપર્ક : દિલીપભાઈ આશર, મો. ૯૩૨૮૧ ૦૯૯૧૮, ચંદ્રીકાબેન આશર, મો. ૯૭૨૬૧ ૦૯૯૧૮, પિયુશ આશર મો. ૯૧૦૬૭ ૬૯૬૩૨ નો સંપર્ક કરવો.
જામનગરઃ ઔ.ખરેડી બ્રાહ્મણ દિલીપભાઈ પ્રભુલાલ ભટ્ટ (ઉ.વ.૭૪ નિવૃત્ત કર્મચારી જેએમસી) તે સ્વ. ડો.મગનભાઈ ભટ્ટ, સ્વ. રસીકભાઈ ભટ્ટના ભાઈ, સ્વ. પ્રભુલાલ હરીશંકર ભટ્ટના પુત્ર, પારૂલબેનના પતિ, કુંજલબેન (એસબીઆઈ), પ્રચેતના પિતા, સ્વ. ઉષાબેન, સ્વ.વર્ષાબેન, પ્રવિણાબેન, કિરણબેન, જ્યોતિબેનના ભાઈ, ડો.ધીરૂભાઈ, નિરંજનભાઈ, સ્વ. નિર્ભયભાઈ, સ્વ. યોગેશભાઈ, ડો. અવિનાશભાઈ (પૂર્વ મેયર), ના પિતરાઈ ભાઈનું તા. ૨૧-૧-૨૬ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૩-૧-૨૬ને શુક્રવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવી છે.
જામનગર નિવાસી (મૂ મીયાણી-કચ્છ) ગોપાલજી હમીરજી સોઢાના પત્ની બાજીબા (ઉ.વ.૭૦) તે મનુભા સોઢા, નરેન્દ્રસિંહ સોઢાના માતા, સાગરસિંહ મનુભા સોઢા, રાજેન્દ્રસિંહ મનુભા સોઢા, પ્રતાપસિંહ નરેન્દ્રસિંહ સોઢા (આશાપુરા ઈલેકટ્રો પ્લેટર્સ) ના દાદીનું તા. ૨૨-૧-૨૬ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૩-૧-૨૬ના સાંજે ૪ થી ૫ દરમ્યાન આશાપુરા હોટલ, જકાતનાકા-નાઘેડી રોડ, વિજયનગર, સીતારામ સોસાયટી શેરી નં. ૧, બ્લોક નં. ૧/૮, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ મોઢ વણિક નટવરલાલ છબીલદાસ મહેતા (ઉ.વ. ૯૩) તે સ્વ. વીણાબેનના પતિ, કીર્તિ, પ્રતિમા, બિમલ, વિરેનના પિતા, તનીશ, મીતના દાદા તા. ૧૯ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૨-૧-૨૬ના ગુરૂવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવ્યું છે.