Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેતન ઠક્કર ૩૧ માર્ચે વયનિવૃત્ત થયા પછી
જામનગર તા. ર૬: જામનગર જિલ્લા કલેક્ટર તરીકે પી.બી. પંડ્યાને મૂકવામાં આવ્યા છે.
જામનગરના જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર આગામી તા. ૩૧ માર્ચ ર૦ર૬ ના વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. આથી અમરેલીમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા પી.બી. પંડ્યાને જામનગર જિલ્લા કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે. ગઈકાલે રાજ્ય સરકારે ત્રણ અધિકારીઓના બદલીના આદેશ કર્યા હતાં, જેમાં જામનગર જિલ્લા કલેક્ટર તરીકે નિમણૂકનો પણ સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial