Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'છોટીકાશી' જામનગરમાં ખંભાળિયા ગેઈટ બહાર કિસાન ચોક પાસે તથા શ્રી મોટી હોવેલી સંચાલિત શ્રી દ્વારકાપુરી મંદિરે ગત્ વર્ષે જાન્યુઆરી મહિનામાં યોજાયેલ છપ્પન ભોગ મહોત્સવને એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણી રૂપે કુનવારા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યાજી રમેશભાઈ દ્વારા પુષ્ટી માર્ગિય પરંપરા અનુસાર ઠાકોરજી સમક્ષ વિવિધ ભોગ અર્પણ કરવામાં આવ્યા હતાં. બહોળી સંખ્યામાં ભક્તો મનોરથના દર્શનનો લાભ લઈ ધન્ય થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial