Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં હોરી ધમાર રસિયા ફૂલફાગ મહોત્સવનું આયોજન
જામનગરમાં શ્રી મોટી હવેલીનાં ઉપક્રમે હોળી - ધૂળેટીનાં પર્વને અનુલક્ષીને શ્રી વૈશ્વાનર યુવા સંગઠન તથા શ્રીમદ અનિરૂદ્ધ પુષ્ટી માર્ગીય મહાવિદ્યાલય દ્વારા રણજીતસાગર રોડ પર આવેલ. ધોળકીયા સ્કૂલનાં પટાંગણમાં હોરી ધમાર રસિયા ફૂલફાગ મહોત્સવ યોજાયો હતો. પૂ.પા.ગો.શ્રી ૧૦૮ વલ્લભરાયજી મહોદય તથા પૂ.પા.ગો.શ્રી પ્રેમાદ્રરાયજી મહોદયની પાવન નિશ્રામાં હજારો વૈષ્ણવો પુષ્ટીમાર્ગીય ઉત્સવમાં રસ તરબોળ થયા હતાં.વૈષ્ણવો દ્વારા બાવાશ્રી પર પુષ્ટવૃષ્ટી કરવામાં આવી હતી તથા બાવાશ્રી દ્વારા વૈષ્ણવોને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial