Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૪ માર્ચ, શનિવાર અને ફાગણ વદ દશમનું પંચાંગ

સુર્યોદય : ૬-૫૭ - સુર્યાસ્ત : ૬-૫૬

                                                                                                                                                                                     

દિવસના ચોઘડીયા

(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ

રાત્રિના ચોઘડીયા

(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ વદ-૧૦ :

તા. ૧૪-૦૩-ર૦૨૬, શનિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૨,

મુસ્લિમ રોજઃ ૨૪, નક્ષત્રઃ ઉત્તરષાઢા,

યોગઃ વરિપાન, કરણઃ બવ

 

તા. ૧૪ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં વ્યાવસાયિક બાબતે ક્યારેક કામ અંગે વ્યસ્તતા-દોડધામ રહે, તો ક્યારેક કામ  શું કરવું તેની સુઝ ન પડે. નવા ગ્રાહકો બાંધવામાં ઉતાવળ ન કરવી. ઘર-પરિવારના  સભ્યોનો સાથ-સહકાર મળી રહે. વિદ્યાર્થી વર્ગને મહેનતના પ્રમાણમાં પરિણામ પ્રાપ્ત થાય.  ધાર્મિક કે માંગલિક કાર્યોમાં સહભાગી થતા જાવ. યાત્રા-પ્રવાસ થાય.

બાળકની રાશિઃ ધન ૦૯:૩૩ સુધી પછી મકર



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh