Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ૨૩ આસામીને પરત મળ્યા મોબાઈલ

ખોવાઈ ગયેલા ફોન શોધી કાઢતી સિટી એ પોલીસઃ

                                                                                                                                                                                                      

જામનગરના જુદા જુદા ૨૩ આસામી કે જેમાં ચેતનભાઈ મનસુખલાલ ઘેડીયા, સોનલબેન કિરીટભાઈ લખતરીયા, ઈબ્રાહીમભાઈ ઓસમાણભાઈ શેખ, નિકુલ મણીલાલ રાઠોડ, સુધીર લક્ષ્મીદાસ સોજાણી, ધ્રુમીલ યોગેશભાઈ પટેલ, હુસેનભાઈ સલીમભાઈ ગોધાવીયા, વિજય દિનેશભાઈ ટીટા, નિરવ બકુલભાઈ સંઘાણી, આદમશા બાપુશા સૈયદી, મેહુલભાઈ અનુવડીયા, પારમસાઈ મકવાણા, દિવ્યરાજસિંહ ચેતનસિંહ જાડેજા, લાભુબેન સંજયભાઈ સરવૈયા, મહેન્દ્રભાઈ જયસુખભાઈ પરમાર, નીમિષાબેન રસીકભાઈ કણઝારીયા, ચિરાગ ભરતભાઈ દવે, અભય પરમભાઈ સભાયા, ગોપાલ કેશુભાઈ મકવાણા, સપનાબા ભરતસિંહ ચુડાસમા, બોદુભાઈ સીદીકભાઈ ખફી, આરીફ અનવરભાઈ જુણેજા તથા નીખિલભાઈ ગિરીશભાઈ કટારમલનો સમાવેશ થાય છે. તેઓએ પોતાના મોબાઈલ ખોવાઈ ગયાની પોલીસને જાણ કરી હતી. સિટી એ ડિવિઝન પોલીસે પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી સીઈઆઈઆર પોર્ટલની મદદથી ઉપરોક્ત મોબાઈલ શોધી રૂ।.૩૦૮૪૯૮ની કિંમતના મોબાઈલ પરત સોંપ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh