Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૪ ફ્રેબુઆરી, બુધવાર અને મહા વદ ત્રીજનું પંચાંગ

સુર્યોદય : ૭-૨૫ - સુર્યાસ્ત : ૬-૩૭

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ

રાત્રિના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ

વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા વદ-૦૩ :

તા. ૦૪-૦૨-ર૦૨૬, બુધવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૪,

મુસ્લિમ રોજઃ ૧૫, નક્ષત્રઃ પૂર્વ ફાલ્ગુની,

યોગઃ અતિગંડ, કરણઃ વણિજ

 

તા. ૪ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં આપને સાનુકૂળતા રહે. આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું  કામકાજ થવાથી આનંદ રહે. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુનો સાથ-સહકાર મળી રહે.  કુટુંબ-પરિવાર-મિત્રવર્ગ સાથે યાત્રા-પ્રવાસનો આનંદ માણી શકો. સ્વાસ્થ્યમાં સુધારો જણાય. જુની  બીમારીમાં રાહત રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.

બાળકની રાશિઃ સિંહ ૨૮:૨૨ સુધી પછી કન્યા



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh