Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈરાન અને અમેરિકાના રાષ્ટ્રપતિઓએ યુદ્ધ સમાપ્તિના આપ્યા સંકેતઃ શરતો રાખી
ટ્રમ્પ થોડા કલાકો પછી રાષ્ટ્રને કરશે સંબોધનઃ યુદ્ધ સમાપ્તિની જાહેરાત ?
રશિયન સેનાનું એન-ર૬ વિમાન ઊંચા પહાડ સાથે અથડાઈને ક્રેશ થતા ર૯ લોકોના મૃત્યુ
કોમર્શિયલ એલપીજીના સિલિન્ડર પર ૧૯૫.૫૦ રૂપિયાનો તોતિંગ વધારો
જામનગર જિલ્લા કલેક્ટર તરીકે પરિમલ પંડ્યાએ ચાર્જ સંભાળ્યો
જામનગરની જિલ્લા તિજોરી, બેંકો અને સરકારી કચેરીઓ મધ્યરાત્રિ સુધી ધમધમી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું દ્વારકામાં સ્વાગતઃ ગાર્ડ ઓફ ઓનર અપાયું
ગુજરત સરકાર દ્વારા ૧૧૦૦૦ વિદ્યા સહાયકોની બમ્પર ભરતીઃ ૨૪ એપ્રિલ સુધી થઈ શકશે અરજી
આજથી પ્રિમિયમ પેટ્રોલ-ડીઝલમાં લીટર દીઠ રૂ।. ૧૧ નો ભાવવધારો
દ્વારકા જિલ્લામાં એજન્સીઓની માંગના રપ% લેખે કોમર્શિયલ ગેસના બટલાનું વિતરણ
શેરબજારમાં તેજીઃ સેન્સેક્સમાં ૨૦૦૦ પોઈન્ટ અને નિફટીમાં ૬૦૦ પોઈન્ટનો ઉછાળો
આજથી એર ટર્બાઈન ફ્યુલમાં ૧૦૦ ટકાનો જંગી ભાવ વધારો ઝીંકાતા હવાઈ મુસાફરી મોંઘી
ચૂંટણીની તારીખો જાહેર થતા પહેલા જ રાજકીય ક્ષેત્રે ધરતીકંપઃ મોટા માથાઓના રાજીનામા
જામ્યુકોની ચૂંટણી માટે ભાજપ દ્વારા ફોર્મ વિતરણ
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે જિલ્લા ભાજપ દ્વારા 'અટલ ભવન'માં સેન્સ પ્રક્રિયા શરૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કાનાલુસ-જામનગર રેલખંડ ડબલિંગની સુવિધાનું ઈ-લોકાર્પણ
બેડીમાં પીજીવીસીએલના થાંભલા પર ચઢેલા યુવાનને વીજ આંચકોઃ વૃદ્ધને હૃદયરોગનો હુમલો
કોલસો આપવાનું વચન આપી રૂ।.૭પ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી બતાવાયો ઠેંગો
કાલાવડના ખંઢેરામાં અપરિણીત દિવ્યાંગ પ્રૌઢે ઓઢી લીધી અગનપછેડીઃ મૃત્યુ થયું
લીમડાલેનમાં એક દુકાનમાંથી કોપરની નળીની ચોરીનો આરોપ મૂકી ચાર શખ્સે મારકૂટ કર્યા પછી પ્રૌઢનું મૃત્યુ
કાલાવડના હિટ એન્ડ રનના બનાવમાં મોટરચાલકની હાઈકોર્ટમાં જામીનમુક્તિ
શ્વાસની બીમારીની સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલા વૃદ્ધાનું મૃત્યુ
પત્નીને પુત્રી સાથે મૂકી દઈ માતા સાથે રહેવા ચાલ્યા ગયેલા પતિએ આપ્યો ત્રાસ
સાધના કોલોનીમાં ચલણી નોટના નંબર પર જુગાર રમતા બે પકડાયાઃ સાત ફરાર
ગાંધીનગરમાં પાર્ટી પ્લોટમાં રાત્રે ઘૂસી જઈ ટીવી, એસી, ફ્રીઝ તોડી નખાયા
ધ્રોલમાં ગંજીપાનાથી જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયાઃ રૂ।.૧૦૦૪૦ની રોકડ કબજે
બાઈક અડી જવાના પ્રશ્ને નિલકમલ સોસાયટીમાં બોલી ગઈ બઘડાટીઃ યુવાન પર પાંચનો હુમલો
વારસાઈમાંથી નામ કાઢી નાખવાના મુદ્દે મનદુખ પછી ભાણેજ પર ત્રણ મામાનો હલ્લો
સગીરાના અપહરણ-દુષ્કર્મના કેસમાં આરોપીનો છૂટકારો
એસ.ટી. બસમાં મહિલા કંડક્ટર સાથે ઝઘડો કરીને ડરાવનાર વૃદ્ધને કાયદાનું ભાન કરાવાયુ
વ્યાજ વટાવની કરાયેલી ફરિયાદમાં આરોપીની આગોતરા અરજી નામંજૂર
ભાણવડમાં ગંજીપાનાનો જુગાર બે મહિલા સહિત ત્રણ ઝડપાયા
જોડીયાધામની રામવાડીમાં હોમાત્મક યજ્ઞ
કુન્નડમાં હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવ
જામનગરથી માટેલ જતા પદયાત્રીઓ માટે યોજાયેલ ફ્રૂટ જ્યુસ સેવા કેમ્પ
ડો. આંબેડકર જયંતી ઉજવણી અંગે યોગ્ય વ્યવસ્થા-સુશોભન કરવા આવેદનપત્ર
ભાણવડમાં રામ નવમી નિમિત્તે શોભાયાત્રા
સાળંગપુરમાં પહેલીવાર 'એઆઈ' આધારિત ભવ્ય શાર્પી લાઈટ એન્ડ સાઉન્ડ-શો યોજાશે
જામ્યુકોને મિલકત અને પાણી વેરા પેટે રૂ।. ૧૯૬.૬પ કરોડની આવક
લીલા-રતિ પરિવાર દ્વારા શ્રી ઓમકારેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાઃ આરતી-મહાપ્રસાદ
પેલેસ દેરાસરમાં મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી
'છોટીકાશી' માં પંગુની ઉથીરામ ઉત્સવની ઉજવણી
ખંભાળિયા શહેરમાં વિવિધ મંદિરોમાં હનુમાન જયંતીની ઉજવણીના આયોજન
માધવપુરથી આવેલી શ્રી કૃષ્ણ- રૂકમણીજીની જાનનું દ્વારકામાં ઠેર-ઠેર સ્વાગતઃ ભકિતભાવથી આવકાર
મંગળામાં છપ્પનભોગ મનોરથ
માધવપુર (ઘેડ) થી આવેલી શ્રીકૃષ્ણ-રૂકમણીજીની જાનનું દ્વારકામાં ભવ્ય સ્વાગતઃ શોભાયાત્રા નીકળી
જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ
ધ્રોલમાં લોહાણા સમાજ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં ઉમટતો શ્રોતાગણ
વાડીનારઃ બેંક ઓફ ઈન્ડિયાથી લોકો ત્રાહિમામ
રામદૂત હનુમાનજીના મંદિરે આવતીકાલે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી
જામનગરના બે સહિત હાલારના ર૩ ટીડીઓને ડેપ્યુટી ડીડીઓ તરીકે બઢતી
મીઠાપુરના શ્રી ચમત્કારી હનુમાનજી મંદિરે ધ્વજારોહણ-અન્નકૂટ દર્શન
નગરના સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં આખ્યાન હોલના નામાભિકરણની પ્રક્રિયા
ખંભાળીયામાં ભગવાન પરશુરામ જયંતીની ઉજવણી અંગે બેઠક
મહિલાની પારિવારિક સમસ્યા ઉકેલી પુનઃ આશ્રય અપાવતું મહિલા સહાયતા કેન્દ્ર