Advertisement
Author: નોબત સમાચાર

જામનગર સહિત રાજ્યના પાંચ મહાનગરોની આરટીઓ કચેરીને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી

ઈ-મેઈલ અંગે સાયબર સેલ દ્વારા તપાસઃ પોલીસ-બોમ્બ-ડોક સ્ક્વોડ ઘટના સ્થળેઃ કચેરીઓ ખાલી કરાવાઈઃ

                                                                                                                                                                                                      

ગુજરાતમાં જામનગર સહિત અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતની આરટીઓ કચેરીને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી મળતા તમામ કચેરીઓમાં પોલીસ કાફલા તથા બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા કચેરીઓ ખાલી કરાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતની આરટીઓ કચેરીમાંથી કોઈ વાંધાજનક વસ્તુ નહીં મળતા કચેરીનું કામકાજ રાબેતામુજબ ચાલુ કરવાની સૂચના આપવામાં આવી છે. બોમ્બની ધમકીના મળેલા ઈ-મેઈલ અંગે સાઈબર સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જામનગર આરટીઓ કચેરીને ખાલી કરાવવામાં આવી છે અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh