Advertisement
Author: નોબત સમાચાર

જાણો ર૯ ઓગસ્ટ, શુક્રવાર અને ભાદરવા સુદ છઠ્ઠનું રાશિફળ

તુલા સહિત ત્રણ રાશિના જાતકોને અગત્યના કામ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા મળે

 

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કામમાં સહકાર્યવર્ગ, નોકર-ચાકરવર્ગ મદદરૂપ થવાના પ્રયાસ કરે. બપોર પછી ઉચાટ-ઉદ્વેગ  જણાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૯

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

દિવસના પ્રારંભે બેચેની અનુભવાય. ઘર-પરિવારની ચિંતા જણાય. બપોર પછી આપના કામમાં વ્યસ્ત  રહો.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૮

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કામમાં પુત્ર-પૌત્રાદિકનો સાથ-સહકાર મળી રહેતા રાહત અનુભવો. પરદેશના કામ અંગે  મુલાકાત થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૭

 

Cancer (કર્ક: ડ-હ)

દિવસનો પ્રારંભ દોડધામ-શ્રમથી થાય. અન્યના કામમાં વ્યસ્ત રહેવું પડે. બપોર પછી તેમાં ઘટાડો થતો  જાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૯

 

Leo (સિંહ: મ-ટ)

આપના કામમાં સાનુકૂળતા રહે. અન્યનો સાથ જણાય પરંતુ દિવસ પસાર થતો જાય તેમ સાવધાની  રાખવી.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૪-૮

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

બપોર સુધી આપને સુસ્તી-બેચેની રહે. કામ કરવાની ઈચ્છા થાય નહીં. ત્યાર બાદ ધીમેધીમે  શાંતિ-રાહત થતા જાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૬

 

Libra (તુલા: ર-ત)

અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા મળી રહે. બપોર પછી કામ અંગેની  વ્યસ્તતા રહે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૩

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. દિવસ પસાર થતો જાય તેમ  દોડધામ ઘટે.

શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૬-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામમાં પત્ની-સંતાનનો સાથ-સહકાર મળી રહે. પરંતુ બપોર પછી કામમાં પ્રતિકુળતાનો  અનુભવ થાય.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૮-૪

 

Capricorn (મકર: ખ-જ)

આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું  પડે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૫

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કામમાં વ્સસ્ત રહીને દિવસ પસાર કરી શકો. અન્યનો સાથ મળી રહે. મિલન-મુલાકત થઈ  શકે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૩-૬

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં ઘરાકી આવી જાય. સામાજિક-વ્યાવહારિક કામ અંગે  વ્યસ્તતા રહે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૧-૪



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh