Advertisement
Author: નોબત સમાચાર

જોડીયામાં સર્વરોગ નિદાન કેમ્પ

જિ.પં. પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાની ઉપસ્થિતિ

                                                                                                                                                                                                      

જોડીયા તા. ૨૯: તાજેતરમાં જોડીયા મુકામે આયુષ્યમાન ભવઃ આરોગ્ય મેળા અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પનો પ્રારંભ માજી જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ભરતભાઈ ઠાકર તથા સરપંચ-વહીવટદાર (જોડીયા) જી.પી.ગઢીયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ૧૮૧ દર્દીઓને લાભ લીધો હતો. સમગ્ર કેમ્પને સફળ બનાવવા જી.જી.હોસ્પિટલ (જામનગર) ના તબીબો તેમજ જોડીયા સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક, ઈન્ચાર્જ સિસ્ટર, લેબોરેટરી ટેકનીશ્યન, નર્સ-એન.સી.ડી. સ્ટાફ અને કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh