Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નિવાસી સાક્ષીબા (ઉ.વ.૨૧) તે સ્વ. પ્રવિણસિંહ (મોટાબાપુ), સ્વ. દિલીપસિંહ (મોટાબાપુ), નરેન્દ્રસિંહ (મોટાબાપુ)ના ભાઈ હનુમંતસિંહ સોઢા ના પુત્રી, ધર્મેન્દ્રસિંહ, વિરપાલસિંહ, કુલદીપસિંહ યશપાલસિંહ તથા મિતરાજસિંહના બહેનનું તા. ૨૮ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૯ના સાંજે ૫ થી ૬ દરમ્યાન તેમના નિવાસસ્થાન સિદ્ધિવિનાયક, ગુરૂદ્વારા રોડ, પાંચ બંગલો, શેરી નં.૧, જામનગરમાં રાખેલ છેે.