Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભવન્સ શ્રી એચ.જે. દોશીનું ગૌરવ
જામનગરની ભવન્સ શ્રી એચ.જે. દોશી ઈન્ફો. ટેક. ઈન્સ્ટિ.ના વિદ્યાર્થી જાડેજા હરિશચંદ્રસિંહ સંજયસિંહ ઓલ ઈન્ડિયા (વેસ્ટ ઝોન) આંતરયુનિવર્સિટીની સોફ્ટબોલ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમમાં સિલેક્ટ થયા છે. તેઓ આગામી તા. ૧-ર-ર૦ર૬ થી તા. પ-ર-ર૦ર૬ સુધી એસજીબીએ યુનિવર્સિટી, અમરાવતીમાં સોફ્ટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે. આ તકે કોલેજના પ્રિન્સિપાલ ડો. તૌસિફખાન પઠાણ, વાઈસ પ્રિન્સિપાલ ડો. રવિ ઓઝા, મેનેજમેન્ટના સભ્યશ્રીઓ તથા સમગ્ર સ્ટાફે શુભકામના પાઠવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial