Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાથી ગેઈટ પાર્કિંગમાં ભવ્ય મલ્ટી મીડિયા શોઃ
દ્વારકા તા. ૩૧: ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે તા. ૨૭ થી ૩૧ માર્ચ સુધી યોજાઈ રહ્યો છે.
ભગવાન શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીજી સંગ વિવાહ કરીને જાન લઈ દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહત્મ્યને પુનઃ ઉજાગર કરવા દ્વારકામાં આજે તા. ૩૧ના ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના ભવ્ય સ્વાગત અને ભવ્ય શોભાયાત્રાના પરિભ્રમણ પછી હાથી ગેઈટમાં આવેલ પાર્કિંગમાં ભવ્ય મલ્ટીમીડિયા શો યોજાઈ રહ્યો છે, જેમાં ઉત્તર-પૂર્વના અંદાજિત ૨૬૦ કલાકારો તેમજ પ્રખ્યાત ગુજરાતી કલાકાર રાજેશ આહિર દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial