Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂર્વ મંત્રી એમ.કે. બલોચની રજૂઆત ફળીઃ
જામનગર તા. ૭: જામનગરમાં કાલાવડ નાકાનો રંગમતિ નદી ઉપરનો પુલ જર્જરિત અને જોખમી થઈ ગયો હતો. આથી રાજ્યના પૂર્વ મંત્રી એમ.કે. બલોચે આ પુલ નવો બનાવવા રાજ્ય સરકાર, મયુનિ. કમિશનર, મુખ્યમંત્રી, રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરી હતી, જેના ફળસ્વરૂપે મહાનગરપાલિકા દ્વારા આ પુલ ચારમાર્ગી બનાવવાનું આયોજન હાથ ધર્યું છે. જે માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં નવો પુલ બનાવવાનું કામ શરૂ થશે.
આ વિસ્તાર ગરીબ અને પછાત વિસ્તાર છે. શહેરમાં અસંખ્ય વાહનોની-શહેરીજનોની વ્યાપક અવરજવર આ પુલ પરથી થાય છે. તેથી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવા માંગણી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial