Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસ્ટેટ શાખા દ્વારા બે દિવસ સુધી ઝુંબેશ ચાલી
જામનગર શહેરમાં મહાનગરપાલિકાની મંજુરી વગર લગાવાયેલા હોર્ડીંગ્સ ઉતારી લેવાની કામગીરી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કરવામાં આવી હતી. જામનગર શહેરમાં મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં લાઈટ પોલ વગેરે સ્થળોએ પરવાનગી વગર અનેક જાહેરાતના હોર્ડીંગ્સ લટકાવી દેવામાં આવ્યા હતાં. આથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી અનવર ગજણની દેખરેખ હેઠળ બે દિવસમાં આવા ૭પ૦ હોર્ડીંગ્સ ઉતરાવી લેવામાં આવ્યા હતાં અને મહાનગરપાલિકા કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial