Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના પૂર્વ સાંસદ અને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત સર્મથકોની ઉપસ્થિતિમાં
જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાઈ રહ્યા છે. આજે જામનગરના વોર્ડ નંબર ૪ ના કોંગ્રેસના ઉમેદવાર રચનાબેન નંદાણિયા, કવિતાબેન મહેશકુમાર ડાભી અને જાડેજા હરેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહએ પોતાની ઉમદવારી માટે ફોર્મ સુપ્રત કર્યું હતું. સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીના નાયબ કલેક્ટર સમક્ષ ત્રણેય દ્વારા પોતાના ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતાં. આ સમયે તેમની સાથે પૂર્વ સાંસદ અને કોંગ્રેસ અગ્રણી વિક્રમભાઈ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને વિશાળ સંખ્યામાં તેઓના સમર્થકો સામે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial