Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાગૃત નાગરિક દ્વારા માહિતી અધિકાર હેઠળ
જામનગર તા. ૩૧: જામનગરના એક જાગૃત નાગરિકે માહિતી અધિકાર કાયદ હેઠળ મહાનગરપાલિકા તંત્ર પાસે જામનગર શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલા રસ્તા અંગે વિગતોની માંગણી કરવામાં આવી છ ે.
આ સમય દરમિયાન શહેરમાં કેટલા રોડ બનાવ્યા, ક્યા વિસ્તારમાં તેની વિગતો માંગવામાં આવી છે.
નવા બનેલા રોડના કામોમાં કુલ કેટલો ખર્ચ થયો અને તે કામો કઈ કઈ એજન્સીઓને આપવામાં આવ્યા હતાં. આ સમયગાળામાં ગેરન્ટી પીરિયડવાળા કેટલા રોડ તૂટ્યા અને રોડ તૂટવાના કિસ્સાઓમાં ક્યા કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી? આ તમામ પ્રશ્નોની વિગતો આપવા ભાવિક પાબારીએ માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial