Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશ જગતમંદિર સન્મૂખ કલાત્મક રંગોળી સાથે દીપદર્શન

દેવદિવાળી ઉત્સવ અંતર્ગત

                                                                                                                                                                                                      

દ્વારકાધીશના જગતમંદિરમાં દેવદિવાળી ઉત્સવ બહોળી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે કાળિયા ઠાકોરને વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યા હતાં. સાંજના સંધ્યા સમય પછી નિજમંદિર તથા નિજસભાગૃહમાં કલાત્મક રંગોળી સાથે દીપમાલાના દર્શન યોજાયા હતા. આ દિવ્ય અલૌકિક દર્શનની ઝાંખી નિહાળી ભાવિકો ભારે ભાવવિભોર બન્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh