ભારત સરકારે વધુ ૩૦૦ ગેરકાયદે બેટિંગ એપ અને વેબસાઈટ બ્લોક કરી.
વર્ષ-ર૦રપ-ર૬ માં રેકોર્ડ ર૦૦ મિનરલ બ્લોકની હરાજી કરવામાં આવીઃ કેન્દ્ર સરકાર.
સિનેમાને ટોલિવૂડ કે બોલિવૂડ જેવા પ્રાદેશિક લેબલોથી મુક્ત કરી માત્ર 'ભારતીય સિનેમા' તરીકે ઓળખવામાં આવેઃ અભિનેતા કમલ હાસન અને ચિરંજીવીએ માંગ કરી.
ભારતનું ફોરેક્સ રિઝર્વ ૧૩ માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ૭.૦પ અબજ ડોલર ઘટી ૭૦૯.૭૬ અબજ ડોલર નોંધાયું.
જામનગરમાંથી જુગારનો અખાડો ઝડપાયો
ઈંધણનાં ભાવમાં વધારો:
આગામી તહેવાર નિમિતે પોલીસ વડા દ્વારા ફૂટ પેટ્રોલીંગ
છેલ્લા ૨૦ વર્ષથી લોકોના જીવન સાથે રમત:
મોંઘવારીનો માર:
ટુ-વ્હીલર અકસ્માતમાં મહિલાનું મોત
જામનગરમાં પી.જી.વી.સી.એલ.ની ટીમે રંગ રાખ્યો
જામનગરમાં વાવાઝોડા પછી વીજતંત્ર સક્રિય
બર્નિગ કાર:
જામનગર ફાયર શાખાની ત્વરિત કાર્યવાહી
જામનગર સહિત સમગ્ર હાલારનાં વાતાવરણમાં પલ્ટો:
જામનગરમાં આજે ઈદનો ચાંદ નો દેખાયો:
જામનગરમાં વાવાઝોડામાં વૃક્ષો ધ્વસ્ત
જામનગરમાં મિની વાવાઝોડું
રાષ્ટ્રીય પક્ષોનો ચૂંટણી પ્રચાર પર ખર્ચ ૧૦ વર્ષમાં ૮૦% વધ્યોઃ એડીઆર રિપોર્ટ.
પોક્સો કેસમાં પિડીતોને વારંવાર કોર્ટમાં બોલાવવા એ 'ટ્રોમા' સમાનઃ દિલ્હી હાઈકોર્ટ.
ઈન્ડિયન વેલ્સ ટેનિસ ટુર્નામેન્ટઃ મહિલામાં સબાલેન્કા અને પુરૂષમાં સિનર ચેમ્પિયન.
ભારતમાં ફેબ્રુઆરીમાં જેમ્સ જ્વેલરી નિકાસ ૮.૩૭% વધીને ર૪,૩૪૦.૦પ કરોડ રહી.
બેંકોએ ૧૧ વર્ષમાં રૂા. ૯.૭પ લાખ કરોડની લોન માંડીવાળીઃ કેન્દ્ર સરકાર.
સલમાન ખાનની ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન' નું નામ બદલીને 'માતૃભૂમિઃ મે વોર રેસ્ટ ઈન પીસ' કરાયું.
અભિનેત્રી પ્રિયંકા ચોપડા બે વખત ઓસ્કાર પ્રેઝન્ટ કરનાર એકમાત્ર ભારતીય.
વ્હોટ્સએપએ ૧૩ વર્ષથી નાના બાળકો માટે 'પેરેન્ટ મેનેજડ એકાઉન્ટ' શરૂ કર્યું.
ક્રીમી લેયર નક્કી કરવા આવકની સાથે વાલીનું પદ-સ્ટેટસ જોવું જોઈએઃ સુપ્રિમકોર્ટ.
ટી-૨૦ વર્લ્ડકપ વિજય ઉજવણી દરમ્યાન રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવા બદલ ક્રિકેટર હાર્દિક પંડયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ.
ભારતમાં ફેબ્રુઆરીમાં રિટેલ ફુગાવો વધીને ૩.૨૧% નોંધાયો.
વર્ષ ૨૦૨૫મા સૌથી વધુ રન કરનાર શૂભમન ગિલને બીસીસીઆઈ તરફથી ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ એનાયત કરાશે.
ભારતની ૬ રાષ્ટ્રીય પાર્ટીની વર્ષ-ર૦ર૪-રપ ની કુલ આવક રૂ।. ૭૯૬૦ કરોડ નોંધાઈ, ૮પ ટકા હિસ્સા સાથે ભાજપ મોખરેઃ એડીઆરનો રિપોર્ટ.
આંધ્રપ્રદેશમાં બીજા અને ત્રીજા બાળકના જન્મ માટે રાજય સરકાર યુગલોને રપ,૦૦૦ રૂપિયા આપશે.
ચીને નાણાકીય વર્ષ-ર૦ર૬ માટે સંરક્ષણ બજેટ ૭% વધારી ૧.૯૧ ટ્રિલિયન યુઆન કર્યુ.
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે ડીએમકે અને કોંગ્રેસે કર્યું ગઠબંધન.
પીએમ મોદીની યુટ્યુબ ચેનલના ૩ કરોડ સબસ્ક્રાઈબર થયા. વિશ્વના કોઈ પણ નેતા કરતા સૌથી વધુ.
ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાને દરરોજ ૧.૫ અબજ ડોલરનો ખર્ચઃ પેન્ટાગોનનો અંદાજ.
તેલંગાણાઃ અભિનેતા વિજય દેવરકોંડા ૪૪ સરકારી શાળાના ધો. ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓને આપશે સ્કોલરશીપ.
આંધ્રપ્રદેશ એ.આઈ. ડોકટરની સેવા શરૂ કરશે.
અફઘાનિસ્તાને પાકિસ્તાનના મોટા સૈન્ય ઠેકાણા નૂરખાન એરબેઝ પર કરી એર સ્ટ્રાઈક.
ટી-ર૦ વર્લ્ડ કપમાં ટીમના ખરાબ પ્રદર્શન પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમના દરેક ખેલાડીને રૂ।. પ૦ લાખનો દંડ ફટકાર્યો.
પશ્ચિમ બંગાળ સરકારે સરહદ પર વાડ અને ચોકીના બાંધકામ માટે આશરે ૧૦પ એકર જમીન કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવા મંજૂરી આપી.
ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન જાન્યુઆરીમાં ઘટીને ૪.૮ ટકા સાથે ત્રણ મહિનાના તળીયે.
દેશના મેન્યુફેકચરીંગ સેક્ટરનો પીએમઆઈ પ૬.૯ સાથે ચાર મહિનામાં સૌથી વધુ.
ટી-ર૦ વર્લ્ડકપઃ વેસ્ટઈન્ડિઝને હરાવીને ભારતનો સેમિફાઈનલમાં પ્રવેશ.
ભારતમાં ફેબ્રુઆરી-ર૦ર૬ માં જીએસટી કલેકશન ૮.૧% વધીને ૧.૮૩ લાખ કરોડ રૂપિયા થયું.
પાકિસ્તાન પછી ઈરાનમાં પણ ચીનની સૌથી અદ્યત્તન હવાઈ સંરક્ષણ સિસ્ટમ એચક્યુ-૯-બી નિષ્ફળ
ટી-ર૦ વર્લ્ડકપમાંથી શ્રીલંકાની ટીમ બહાર થતા સનથ જયસૂર્યાએ કોચ પદેથી આપ્યું રાજીનામું.
સુનેત્રા પવારની એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂક.
સંસદને કાયદો બનાવવાનો સંપૂર્ણ અધિકારઃ સુપ્રિમકોર્ટ.
હરિયાણાઃ વડાપ્રધાન મોદીની સરખામણી હિટલર સાથે કરનારા ઓપી જિંદાલ ગ્લોબલ યુનિ.ના પ્રોફેસર એક સેમેસ્ટર માટે સસ્પેન્ડ.
close
Ank Bandh