Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર (મૂળ ભાટીયા) ના ભવ્ય નિલેશભાઈ દત્તાણી (ઉ.વ.૨૭) તે સ્વ. વનરાવનભાઈ વેરસીભાઈ દત્તાણીના પૌત્ર, નિલેશભાઈના પુત્ર, દિલીપભાઈના ભત્રીજા, અંજલીબેનના પતિ, બોનીબેનના ભાઈ, દિલીપભાઈ મણીલાલ કાનાણી (ખંભાળીયા)ના જમાઈ, વિઠ્ઠલદાસ કોટેચા (હરિપર)ના ભાણેજનું તા. ૧૭-૩ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા સસરાપક્ષની સાદડી તા. ૧૯-૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન ઓશવાળ સેન્ટર, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવી છે.
જામનગરઃ દક્ષાબેન ચંદુભાઈ લખતરીયા (ઉ.વ.૫૮)તા. ૧૪-૩-૨૬ના શ્રીજીચરણ પામ્યા છે.