Advertisement
Author: નોબત સમાચાર

ચિરવિદાય

જામનગર (મૂળ ભાટીયા) ના ભવ્ય નિલેશભાઈ દત્તાણી (ઉ.વ.૨૭) તે સ્વ. વનરાવનભાઈ  વેરસીભાઈ દત્તાણીના પૌત્ર, નિલેશભાઈના પુત્ર, દિલીપભાઈના ભત્રીજા, અંજલીબેનના પતિ,  બોનીબેનના ભાઈ, દિલીપભાઈ મણીલાલ કાનાણી (ખંભાળીયા)ના જમાઈ, વિઠ્ઠલદાસ કોટેચા  (હરિપર)ના ભાણેજનું તા. ૧૭-૩ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા  સસરાપક્ષની સાદડી તા. ૧૯-૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન ઓશવાળ સેન્ટર,  જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh